નથી રહી મને કોઈ આશ જીવનની
કુદરતના ખોળે જવું ને રમવું છે.મારે
દિલની વેદના ઘણી ભરાઈ ગયી મારે
સુના અને સૂકા આંસુથી હું ટેવાઈ ગઈ
દરિયામાં હજાર માછલી જીવી ગયી
હું એક અનોખી જીંદગીમાં અલગ થયી
દર્દ અને લાગણી માં હું ફસાઈને રહી ગયી
તડપતી માછલીને જેમ ધરા પર રહી ગયી
દિલ અને દર્દ ની વાતો અમારી ફેલાઈ ગયો
સાંભળીને બધાની આંખો દર્દ થી ભરાઈ ગઈ
કોને કહેવું દર્દ અને દિમાગની તડપતી વેદના
એની આશ સાથે હું ખૂબ અલગ થયી ગયી..