Gujarati Quote in Poem by kundan langalia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું હજીય જીવતો રહ્યો છું
વિરહના વિષની ક્યાં અસર‌ થઈ છે?
પાનખર હો કે હો વસંત જગમાં
જીવવાની મજા ક્યાં તારાં વગર‌છે?
તે તો છોડી દીધું ધરતીના સદનને
કઇ રીતે હું આવું કહે તારી ક્યાં ડગર છે?

Gujarati Poem by kundan langalia : 111742433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now