આઝાદી પર્વની સર્વ મિત્રોને ખુબ ખુબ શુભેચ્છા.
સ્વતંત્રતા એક વિચાર છે. હું મારા મંતવ્ય અને દ્રષ્ટી કોણ રજૂ કરી શકું એટલી આઝાદ છું બસ આ જ સ્વતંત્રતા.
ખરા અર્થમાં સ્વતંત્રતા વિચારોની હોવી જોઈએ જે વિચારોથી બંધાયેલ છે તે ગુલામ છે.
ખરા અર્થમાં મને આનંદ આવે અને હું સમાજને દેશને કંઈક આપી શકું તે આઝાદી કહેવાય તે સ્વતંત્રતા કહેવાય.
🇮🇳જય હિન્દ 🇮🇳
-Shanti khant