થાય છે મનમાં બંને પતિ અને પત્ની જોબ કરતાં હોય,પણ ઘરે આવ્યા ,પછી મે ઘણા લોકો ને ત્યાં અનુભવ્યું છે,સ્ત્રી ને મન થાક હોય છતાં નથી હોતો!!!
મે આ વાક્ય રચના એટલે વાપરી કે,સ્ત્રી આવીને પોતાના કામમાં પરોવાઈ જાય છે,સ્ત્રી પણ કમાતી હોય, છતાં એને ઘરે કોઈ એમ નથી કહેતું,!તું બેસ, તારે માટે પાણી લાવું,કે ચા લાવું..
અને એજ કમાતી સ્ત્રી પોતાના પતિને જોબ પરથી આવે તરત બાથરૂમમાં ટુવાલથી માંડીને ચા, પાણી હાજર કરે છ.
,શું,સ્ત્રીને થોડુ અલગ મશીન ફીટ કર્યું છ!,કે એ મશીનાની જેમ કામ કરી શકે પણ થાક ના લાગે,
સ્ત્રી પણ લાગણીનો દરિયો છે.એને થાક લાગે છે....
-Bhanuben Prajapati