ભાવ જુદાં, ભાવાર્થ જુદાં
શબ્દ જુદાં, શબ્દાર્થ જુદાં
હ્રદય હ્રદયના ભાવ જુદાં
સૌ સૌના ઘાવ પણ જુદાં
માનવી માનવીની જાત તો એક
પણ માનવ માનવે મન જુદાં ...
કોઇ લાખનો તો કોઇ ખાખનો
સૌના વેચાણ ના ભાવ જુદાં..!
મહામુલુ આ માનવજીવન
જીવવાના અંદાજ જુદાં ...!!
*સ્નેહ વંદન🙏🌹*
JAY MATA DIIII
🙏🌹🙏🌹🙏🌹🙏
JAY SHREE KRISHNA
💐🌸🌷🌹🌺🌿
OM SAI RAM
💐🌸🌷🌹🌺
Very G. M..
💐🌸🌷🌹🌺
Hv Nc Day..
💐🌸🌷🌹🌺
Take Care..