રાહ શેની જુઓ છો બહુ જીવ્યા તમે પણ હવે મુશ્કેલીઓથી ડરી ડરી
કહો મુશ્કેલી ઓને હવે તમે પણ સિંહ છો કરો ગર્જના તમે પણ હવે સિંહ જેવી
મનના તમામ ડરો ને દૂર કરીતમે પણ બની હવે આત્મા વિશ્વાસી
મુશ્કિલોઓને પણ કહો તમે પણછો હવે કોઈ સિંહ સમી
કરો મુશ્કેલીઓનો સામનો તમે પણ હવે સિંહ બની
હેતલ. જોષી... રાજકોટ