#good morning#હાસ્ય😅😂🤣
*છેલ્લા પચ્ચીસ વર્ષ થી મારા વાઇફની એક ફરીયાદ રહી છે કે....*
*હું સવારે બ્રશ કર્યા પછી ટુથપેસ્ટની કેપ બંધ નથી કરતો....ખુલ્લીજ મુકી દઉં છું...!!*
*આવતા અઠવાડીએ એનો જન્મ દિવસ....*
*એટલે એને રાજી કરવા ઉપર જણાવેલી કુટેવ છોડવાનુ મેં નક્કી કર્યું...!!*
*એટલે દરરોજ સવારે બ્રશ કરીને ટુથપેસ્ટની કેપ ભુલ્યા વગર બંધ કરતો...!!*
*એવી આશા સાથે કે પત્નિએ મારા સુધર્યાની નોંધ લીધી હશે...*
*હું એના સીંપલ થેંક્સની રાહ જોતો હતો....!!*
*ત્યાંજ એણે રસોડામાંથીબુમ પાડી અને પુછ્યું....*
*હમણા ચાર-પાંચ દિ થી સવારે ઉઠીને તમે બ્રશ નથી કરતા...??*
😂