શબ્દો બાંધી રાખે છે ...શબ્દો જોડી રાખે છે.. શબ્દો ઉભા કરે છે... શબ્દો ભાંગી નાખે છે.. શબ્દોથી સાહસ આવે છે.. શબ્દોથી તાકાત આવે છે.. શબ્દોથી સંગીત ...શબ્દો થી લય.. શબ્દોથી જીવન... શબ્દોથી જિંદગી ....શબ્દોથી ભાવ .....શબ્દોથી લાગણી.... અને એ.. લાગણીની ભીનાશ.. બહારથી કોરા માણસને પણ ...અંદરથી ભીંજવતી રહે છે...