Gujarati Quote in Poem by Parth P

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ ભૂલી જવું છે!

શું હતું અને શું ન'તું
પણ બસ હવે ભૂલી જવું છે!

હું હતો તારો કે તું હતી મારી
પણ બસ હવે ભૂલી જવું છે!

કોણ હતાં અને કોના થયા
પણ બસ હવે ભૂલી જવું છે!

કેવા હતાં અને કેવા થઈ ગયા
પણ બસ હવે ભૂલી જવું છે!

સંબધ સાચો હતો કે મતલબ નો
પણ બસ હવે ભૂલી જવું છે!

બસ હવે “અજાણ” બનીને રહેવું છે!

• પાર્થ પટેલ •
#અંતર_ની_વાત

Gujarati Poem by Parth P : 111740780
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now