થાય છે ક્યારેક કે કહી દવ સઘળુંય,,
થાય છે ક્યારેક નથી કહેવું કશુંય,,
ખબર નહીં આવું શાને થાય છે,,
પણ કહી શકાતું નથી કે
સહી પણ નથી શકાતું... Anumay
કેવી દુવિધા છે આ ??
કેવી પરિસ્થિતિ છે સર્જાણી,,
કહી નહીં શકું તો તું સમજી શકીશ ને ?
અને જો કહી દઉં તો તું સમજવા પ્રયત્ન કરજે... Bindu Anurag
09/08/21 08:22 AM
-Bindu _Anurag