Gujarati Quote in Shayri by Dharmesh Prajapati

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્નાતક થઈશું પણ.....?
મિત્રો સાથે ના સુખદ અનુભવો લઈ ને !
અધૂરા સપનાઓ નો સંઘર્ષ લઈ ને !
જીવનની અનિશ્ચિતતા લઈ ને !
અફસોસ નો પુંજ લઈ ને !
ઘણા અણ-બનાવ લઈ ને !
જવાબદારીઓ નો સંભવિત બોજો લઈ ને !
હા, સફળ થશું ‌કે ના થશું પણ સ્નાતક થશું.......

Gujarati Shayri by Dharmesh Prajapati : 111740513
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now