હુંસાતુંસી મા મારી એ હું ન હતો
વાગોળવાનું મારું એ કામ ન હતું
ફરીયાદ તો બધે જ થઈ મારી
પણ એમાં ગુનેગાર હું ન હતો
મહેફિલ થઈ મારી અવદશા ની
એમાં કલાકાર હું ન હતો
થયું છે બધે ખેદાનમેદાન
એમાં સલાહકાર હું ન હતો
છે બધે નશો આજકાલ મારો
એનો બંધાણી તો હું ન જ હતો
✍️Aj.....