Gujarati Quote in Poem by Jayant Nimje

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા શ્યામ તમે.....(૧)

નજરોની પાંપણમાં….
તારી તરસ જાગી….
દિલની આ ધડકનને….
ધૂન તારી લાગી….(*૨)
તારી વગર થાય નહીં….
મારી સવાર સાંજ…..
મારા શ્યામ તમે… જરા સાથ આપજો…
ઓ મારા શ્યામ તમે…. જરા સાથ આપજો…
કૃષ્ણ મારા…. મને સાથ આપજો.....

- જયંત
લાગણીના શબ્દો

Gujarati Poem by Jayant Nimje : 111740340
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now