જન્મદિન છે તારો,
તને ખુશીઓ મળે હજારો.........
તારી જિંદગી ફૂલો થી મહેકતી રહે,
તારા જીવનમાં ખુશબૂ ની મહેક સદા રહે......
તારા હોઠોની હસી આબાદ રહે,
તારી આંખનુ કાજળ હરદમ કિલકિલાટ કરે......
તુ સપનુ જોવેને તને સાજણ મળે,
પિયુનો હાથ સદા તારા હાથો માં રહે........
સાગર જેટલો "યાદ "નો પ્રેમ મળ્યો છે,
હિમાલય જેટલો તે અેને સ્નેહ દિધો છે.........
પ્રિતનો પાલવ સદા તારા શરીરે રહે,
ખુશીઓનો ખજાનો તારા ઉરમાં રહે......
જન્મદિન છે તારો,
તને ખુશીઓ મળે હજારો ........💑😘👫A"યાદ "J
VERY VERY VERY HAPPY BIRTHDAY DEAR J💞INDAGI 🍫🍫🍫