-: જિંદગીની ચાર લાઈન :-
• તું જિંદગી ને જીવ એને સમજવાની કોશિશ ના કર,
• ચાલતા સમય સાથે તું પણ ચાલ સમયને બદલવાની કોશિશ ના કર,
• દિલ ખોલીને તું શ્વાસ લે અંદર ને અંદર ગુંગળાવાની કોશિશ ના કર,
• કેટલીક વાતો તું ઈશ્વર પર છોડી દે બધુ પોતે ઉકેલવાની કોશિશ ના કર...
🌞સુંદર સવાર ના નમસ્કાર🌞