Gujarati Quote in Poem by Vidhi Pala

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"એક ઝલક"

સવાર પડે ને પુષ્પ પર્ણમાં દેખું તારી ઝલક,
સૂર્યના કિરણ અને ઝાકળના મિલનને જોઈ થાઉં મલક મલક,
દર્પણમાં જોઉં તારો ચેહરો મને દીઠતો,
ને શરમાઈને ઝૂકાવી દઉં મારી પલક.

ખ્યાલ આવે કે હતો આ એક માત્ર ભ્રમ,
ને શણગાર ત્યજીને ઝરૂખે જોઉં તારી વાટ,
ગોવાળિયાને જતા જોઈ નિરંતર તને શોધતી મારી નજર,
ઓ કાન્હા, રાધા ઊભી છે તારી વાંસળી સાંભળવા,
ગોપીઓની થાય છે હવે મને જલન,
મારી હથેળીમાં પણ દેખાય છે તારી ઝલક.

Gujarati Poem by Vidhi Pala : 111739864
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now