પ્રાઈવેસી આ શબ્દ અત્યારે વારંવાર સાંભળવા મળતો હશે. અલગ અલગ ચેટ એપ ની પ્રાઈવેશી ની વાત કરીએ જ છીએ આપણે. પણ મને તો એ વિચાર આવે છે કે જ્યારે લોકો પત્ર લખીને કે ટપાલ દ્વારા પોતાનો પ્રેમ સંદેશ મોકલતા હશે તે લોકો ને તો કોઈ દિવસ પ્રાઇવેશી નો ડર ન લાગ્યો.અરે સાહેબ અમુક લોકો તો પોતાના પ્રેમ પત્રો પણ ટપાલી પાસે વાંચવતા હતા.
પણ હવે પ્રેમ માત્ર નામ નો જ રહી ગયો છે અને હવસ ને પ્રેમ નું નામ આપવા માં આવ્યું છે માટે લોકો પ્રઈવેશી ની પાછળ ભાગે છે.