જ્યારે હું ના હોઉં ને તારી પાસે...
ત્યારે તુ મારા અસ્તિત્વ ને હૈયે કંડારજે...
મારી આંખો ના આંસુ ને છૂપાવી,
મારી મુસ્કાન સ્થાપજે.
મારી લાગણીઓ ના દરિયા ના ,
એક બુંદ ને તારા હૈયામાં સ્થાન આપજે..
આમ જ મારા સમગ્ર અસ્તિત્વ ને તું કાગળ માં ઉતારજે...
અને મારા હૈયાને તારા હૈયામાં ભેળવજે...
-Anurag Basu