Gujarati Quote in Quotes by Deepak Vyas

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*
*ઊંઘ પણ અઘરી છે સાહેબ,*
*કોઈને રોડ પર આવી જાય છે,*
*તો કોઈને લાખો ના બંગલા માં પણ નથી આવતી !!*
*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*
*સમય નથી માણસ જોડે ઘરેથી મંદીર જવાનો અને, ઈચ્છા રાખે છે સ્મશાન થી સીધા સ્વર્ગ જવાની.....!*
*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*
*ગૂંગળામણનું કારણ ફક્ત*
*ઓક્સિજનની ઉણપ નહી,*
*પણ હ્રદયમાં દબાવેલી વાતોનો*
*સંગ્રહ પણ હોય શકે..!*
*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*
*કડવું છે પણ સત્ય છે*
*જે પતિ માં સમજણ છે,*
*તેની પત્ની જ સુખી છે.*
*બાકી વર્ષો સુધી વ્રતો કરનારી*
*અમૂક પત્નીઓ*
*આજે પણ દુઃખી છે..!*
*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*
👉•••• *જીવ બચાવવા માટે લોકોએ*
*એકબીજાને અડવાનું છોડી દીધું..*

*બસ આવી જ રીતે સંબંધો બચાવવા*
*એકબીજાને "નડવાનું" છોડી દે તો*
*માનવતા મહેકી ઉઠે....!!*
*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*
*શરીર અને રૂપિયા પર કોઈ દી ઘમંડ કરવો નહીં સાહેબ,*
*કેમ કે ગરીબી અને બીમારી આવતા વાર નથી લાગતી !!*
*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*
*જિંદગી પૈસા,પદ, તાકાત કે સંપત્તિના આધારે નહીં સાહેબ..!!*
*જિંદગી કોઈની દુઆ ને આશીર્વાદ ના આધારે ચાલે છે..

*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*

Gujarati Quotes by Deepak Vyas : 111739396
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now