Gujarati Quote in Poem by kundan langalia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાશ!
ટેબલેટની જેમ
યા દવાની ગોળી જેમ
ચૂસવાથી સ્વાદ‌ પારખી શકાય
તેમ.... માણસને
ચૂમવાથી સુંઘવાથી
સ્વાદ પારખી શકાતો. હોત
તો... ખતરાની ઘંટડી વગાડી શકાય
અનુભવની ડાયરીમાં
પ્રસંગો ઓછા ટપકાવાત
આને કોરા પાનાંમાં
સુંદર કલ્પનાનું
બેનમૂન ચિત્ર દોરી શકાત
જગતને મળત
એક ઉત્તમ કૃતિ!?

Gujarati Poem by kundan langalia : 111739151
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now