Gujarati Quote in Poem by kundan langalia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધીમે ધીમે કોઈ ઊતરતું ગયું
ભીતરમાં વસતુ ગયું
રોમે રોમમાં જચતુ ગયું
હૈયાની. કોરી પાટી પર
નામ નીજનુ કોતરતુ ગયું
નયન‌ઝરૂખે. ખ્વાબ ને રચતુ ગયું
પલક ઊંચી કરી જોયું છે કોણ?
એ હતો ઉરની ધબક મારો સાયબો!

Gujarati Poem by kundan langalia : 111739142
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now