Gujarati Quote in Sorry by kundan langalia

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લઘુકથા

, " રમકડું"
માં..એ.મા..ઝટ બારી આવ્યો, કાં હું?થયું? એ ગંગા
હું રોટલો ઘડુ સુ તાવડીમાં નાખીને આવુ હું ખમ્ય. વળી
રામજી એ માને સરકી.મા બાર આવી ને બોલી હુ‌ઉધામા
માંડ્યા સે? એ માં તે મને નોતું કીધું ‌કે સાતમ આઠમના
રમકડું અપાવીશ. પણ મા,હવે મેળા લગી નય‌ જાવુ પડે.રમકડાની લારી આવીને ભરી થઈ મને રમકડું અપાવ્ય.
લારીમાં નજર નાંખી તો ભાત ભાતનો ખજાનો હતો.મોટર,બલૂન, હેલિકોપ્ટર, ઢીંગલી, બસ
ચાવીથી ને સેલથી ચાલતાં રમકડાં.જોતા મોટાનુંય મન
લલચાય જાય એવાં.મા મુંને ઓલ્યી લાલ મોટર અપાવ્ય
જો હાલે થયે હો ભો..હો કરેસે માય લાયક ઝબકે‌સે ઈ જ લેવીસે. માએ ભાવ‌ પૂછયો તો કહે બસ્સો રૂપિયા.. હેં..
આટલા બધાં રૂપયા? કાંઈ ઓછું થશે ભાઈ? તમારી બોણી છે દસ ઓછા આપજો. ભાઈ મારી પાસે તોફૉત વીસ રૂપિયા બે
‍. લારી વાળાએ કીધું એમાં કાંઇ ન આવે.
માડી અમથો મારો કેમ બગાડ્યો. બોણી ન થઈ ભગવાન
જાણે‌ દી કેવો જાશે.
ત્યાં જ બાળકે દોડીને જપ કરતી મોટર ઊઠાવી
ને લારીવાળાનો મિજાજ ફાટ્યો.ઐ રાકા શું બાપનો માલ
છે?ને મોટર ઝૂંટવવા ગયો ત્યાં તો રામજી હરણ ફાળે ઠેકતો ભાગ્યો. દોડતાં ગડથોલિયુ , ખાઈ ગ્યો.એ વેળાએ
જ એક મોટર ધસમસતી આવી ને રામજીને અડફેટે લીધો
માથું જોરદાર‌ રીતે સડકના ડિવાઈડર સાથે અફળાયુ ને
ત્યાં જ રામજી નું પ્રાણપંખેરૂ. ઊંડી ગયું. એના હાથમાં
કચકચાવીને મોટર પકડેલી હતી મોંઢા પર આનંદની કોળી હતી.માએ હાથમાંથી માંડ મોટર છોડાવીને કરૂણ આક્રંદ
કરતાં બોલી અરેરે મારૂં જીવતું રમકડું કુદરતે છીનવી‌લીધુ!
તો ભાગ્યો્

Gujarati Sorry by kundan langalia : 111738519
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now