ગુડ ઇવનિંગ મિત્રો.
આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ટૂંક સમયમાં જ મારી બે બુક્સ પ્રકાશિત થશે.જેમાં એક કવિતા અને બીજી ટુંકી વાર્તા એટલે કે માઈક્રો ફિક્શન વાર્તા ની છે.
આશા રાખું આપ સૌનો સાથ અને સહકાર મળતો રહશે.
મને આશા છે કે આપ સૌ પહેલા જેવો જ પ્રેમ અને સહકાર આપશો.
તમારા પ્રતિભાવો આપવાનું ભૂલતા નહિ.
આશા રાખું આપ સૌ કુશળ મંગળ હશો.
આપ સૌ ને મારા તરફ થી દિલ થી Happy friendship day ❤️😍🥰🙏.