👫 👭મિત્રતા🧑🤝🧑👫
એમ તો જીવન માં ઘણી મુલાકાત થાય ,
કયારેક સંવાદ તો ક્યારેક વિવાદ થાય
પરંતુ કયારેક એવા અક્સ્માત થાય ,
કે ચાલતા જીવનમાં કોઈ અપવાદ થાય
થોડા શબ્દોમાં પણ ઘણી વાત થાય ,
સાચી મિત્રતાનો જયારે સંગાથ થાય
જીવનમાં કયારેક એવા મિત્રોનો સંગ થાય ,
જેની સાથે સાચા જીવનનો અનુભવ થાય છે
🧑🤝🧑Happy friendship day👭
✍️harshita makawana✍️