શું કરવાની દોલત અરે અતી બધું ઝેર છે, ભેગા કરતા કરતાજ મરી જવાના, શું આવશે ભેગું બધું અહીજ છોડી જવાના, નાહકના હાઈડ હાઈડ થવાનું ,જીવન બળદ જેવું જીવવાનું, મળ્યો મનુષ્ય અવતાર મોધેરો જરા હસી ખુશી આનંદમા ન જીવવાનું, કરીએ પર્માર્થ કામ લોકોના ચેહરાપર મુશ્કુરાહટ લાવી એનો આનંદ આપણે પામવાનો, નાહકના નીશાશા કોઈના શું કામ લેવાના, ભેગું કર્યું ચુસી ચુસી ખુન આ ધન ,તમે વાપરી કેટલું સકવાના? સાચી મુડી એ જે સાથે આવે, કર્મ નું ભાથુજ સાથે બાધી લઈ જવાના.
-Hemant Pandya