Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગીની કસોટીમાં પત્નીના દિલ ,ત્યાગ બલિદાન,લાગણી, હૂંફ,મહેનતથી પાર ઉતરી ગયા છો.એ તમારી પત્નીની એક પ્રેમની ભાષા જ છે.
જિંદગીના આટલા અઘરા સવાલ ના જવાબ ફક્ત એક પત્ની આપી શકે અને મહેસૂસ કરી શકે !હાલ તમે જે પરિસ્થિતિમાં ખુશી અનુભવી રહ્યા છો! તો "આભાર" માનજો પત્ની નો જે તમને જીદગીની કસોટીમાં સફળ કર્યા છે.
જિંદગીની કસોટીમાં પ્રેમ એક એવી વસ્તુ છે કે પ્રેમ માણસને સફળતાની સીડી સુધી લઈ જાય છે અને તે બીજું કોઈ નહિ એ કામ ફક્ત તમારી સાથે ચાલનાર ,અગ્નિકુંડમાં સાત વચનો સાથે સતત ચાલતી રહેતી તમારી પત્ની છે જીંદગીમાં છેલ્લા શ્વાસ સુધી એ તમને સાથ ચોક્કસ આપતી રહેશે.

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111737628
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now