Gujarati Quote in Quotes by Harish Thanki

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા વિરહમાં મારા દિલનો આ હાલ થયો છે!
એમ જ થોડો તારી મેંદીનો રંગ લાલ થયો છે!

મારે જેમાં રંગવી હતી આપણી આવતીકાલ,
તારા માટે એ પ્રેમ માત્ર ગઈકાલ થયો છે!

આ નથી કોઈ જ્ખમ કે નથી કોઈ ઉમળકો!
ખાધી છે થપાટ, એટલે ગાલ લાલ થયો છે!

-Harish Thanki

Gujarati Quotes by Harish Thanki : 111737075
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now