નવા સોપાનના આ આસવને માણવાને તે નોતરા હોય? ઈ તો એમને એમ ગાજતું જાય, હાલતું થાય, ને ગગન ના ગર્જનાની જેમ જુમતુ જાય ને તે સાચો આવકાર,સાચો ઉમંગ ને સાચી લાગણી.
દોસ્તો માંરી પ્રથમ નવલકથા છપાઈ ને અમેઝોન માં વેચાણ માટે ઉપલબ્ધ થઈ છે. સહુ તેને વધાવશો આશા સહ
આભાર.