૫૦૦ અને ૨૦૦૦ જેવી મોટી રકમ વચ્ચે મૂકેલા ૧ રૂપિયાના સિક્કાની કિંમત
જેટલી હોય તેટલીજ રહે છે, કોઈ પણ રીતે તેની કિંમત ઘટતી નથી.
તો પછી સાહેબ
લોકોના જોવાના નજરિયા માત્રથી ક્યારેય પણ આપણી જાતની કિંમત ઓછી આકવી નહિ.
"યાદ રાખો દરેક વ્યક્તિત્વ મૂલ્યવાન છે"
©- અંકિત કે ત્રિવેદી 'મેઘ'