મને ખબર છે કે,તું મને બહુ પ્રેમ કરે છે....
હું ચાહતી નથી કે, મારી આંખો માં આવેલ આંસુ ,તારું દિલ દુઃખાવે.. હું એટલે જ દુખી મન થી❤️ , તને મળતી નથી...
તું નથી કહેતો મને પણ ,મારા આંસુ જોઇને,તારો ચહેરો ફિક્કો પડી જાય છે...
એટલે જ મુસ્કાન વગર હું તને મળતી નથી...
-Anurag Basu