"પ્રેમ ની પરીભાષા"પ્રેમ"બહું ઉંચો છે તમારે ઉચાઈ વધારવી પડશે,"પ્રેમ"બહું ઠીંગણો છે ગરદન થી ઝુકીને વાત કરતા શીખવું પડશે,બહુ વજન પડે છે"પ્રેમ"નું, થોડી હળવાશ જાતમાં ઉમેરવી પડશે, અપેક્ષા એ"પ્રેમ"ની બાય પ્રોડક્ટ છે,તમારે તેની ઈજ્જત કરવી પડશે.શુભ સવાર.
-Kirit Cholera