પ્રેમ કરીને અમે
પસ્તાઈ ગયા,
જીવનમાં થયી ગયો સોદો દિલનો કે હતા તેવા રહી ગયા.
પ્રેમ કરતા હું ભૂલી ગઈ,સ્વપ્નના બજારમાં પ્રેમ ની કોઈ કિંમત નથી.
જેને પ્રેમની કિંમત હોય છે, તે ચૂકવી શકતું નથી.
દોસ્તો પ્રેમ ની પરિભાષા એટલે દિલમાં વહેતી સતત દર્દ ભરી વેદના.
🌹💕🌹