Pruthvi Gohel લિખિત વાર્તા "અધૂરપ. - ૯" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19915509/adhurap-9
સ્ત્રી વિના દુનિયાનું અસ્તિત્વ શક્ય જ નહીં, આ સુંદર સૃષ્ટિનું સર્જન સ્ત્રી અને પુરુષના સમાન સમન્વય થી જ ભગવાને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે અને ખુદ ભગવાન પણ મનુષ્ય સ્વરૂપે અવતરીને આ વાત પણ સમજાવી ચુક્યા છે, આથી જ રાધે ક્રિષ્ના, સીતારામ, અને દેવોનાદેવ મહાદેવ પણ અર્ધનારેશ્વર તરીકે આજ સુધી પૂજાય છે. બસ, આજ નાની અમથીવાત જો દરેક માનવી સમજે તો ખરેખર સૃષ્ટિ નું એક અલગ જ સ્વરૂપ ઉપજી આવે..
સંપૂર્ણ દેખાતા જીવનમાં પણ હોય છે જ અધૂરપ,
દોસ્ત! પુરુષના જીવનમાં સ્ત્રી વિના છે જ અધૂરપ.
please read our story and give your valuable opinion..