હસતો તારો ચેહરો જોવા
સવારે વહેલો ઉઠી જવ
બપોરે તને રમાડી શકું એટલે આરામ ન કરું
સાંજે તારી સાથે બહાર જય શકું એટલે વહેલો કામ થી આવી જવ
તારા નાના નાના હાથ ની મુઠી માં જ્યારે મારી આંગળી પકડે તું તયારે એમ થાય જાણે બસ તારી પાસે જ રહી જવ
#lovumymishty 😘
-Parth Vajaria