Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભગવાને આપણને કેવો દેહ આપ્યો છે?? દરેક વીચારજો કેટલો નીરોગી ,તો કેટલો રોગીષ્ટ , શું શું તકલીફો છે શરીરમાં? તો કેટલી બાબતોમાં ભગવાન શીવ ની મહેરબાની? હવે આપણે પરમ પીતા ઓમકાર શીવ ને બીલકુલ ન સંભારીયે, એ રાજી થાય તેવા કામ તો ન થાય, પણ નરી પાપ લીલાઓ દુષ્કર્મ કરી આ દેહ દ્વારા કર્મના ભારા બાધીએ , લાપરવાહ બની તમો ગુણી વીકારી બની મન માની કરીએ, તો કેટલા દીવસ આપણો એક્કો ચાલશે, અંતે ચારે બાજુ થી દુખ તકલીફ પીડા અ્યાધી વ્યાધી પીડા અને અંતે દુખ પીડા થી ત્રાહીમામ સાથે મૃત્યુ અને અધોગતી, આ જન્મમાં કાળ ક્રોધ અહંકાર લાલચ લોભ મા મદ હતા તો જીવ થોડો અંતે સદગતી પકડશે, એતો તમને આ વીકારો માં ઝકડી રાખશે, અને પછી અધોગતીમા ભુત પ્રેત યોનિમાં હજારો વર્ષ નર્ક રૂપી કાળક્રમમા ભટકવાનું થાય, હવે આપણે બધાને પોતપોતાએ શું કરવું એ વીચારી સમજી લેજો જીંદગી તો સેકંડે સેકંડે ઓછી થઈ જ રહી છે, સમય સરકી રહ્યો છે, જતા વાર નહીં લાગે, માટે અત્યારથી માયા માંથી બહાર નીકળી બધું સમેટતા રહો, અને હા એમ વીચારતા હો, કે આવું કંઈ ન હોય તો, વીચારજો મૃત્યુ બાદ કયા જશો, તમારૂ જીવન પુરૂ પછી તમારા માટે નવું શું??? દેહ છોડયા પછી ? અસ્તીત્વ શું? આખી દુનિયા ના બધાજ લોકો ઈશ્વરને માને છે, હીન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી જૈન બૌદ્ધ વીગેરે અલગ અલગ નામે, કંઈક તો તથ્ય હશે કંઈક તો સચ્ચાઈ હશેજને? આપણા માનવા ન માનવાથી સચ્ચાઈ બદલાઈ જતી નથી, સમજ્યા માટે આ જીવનમાં ભલે ભેગું કરો કમાઓ નીતીથી , પણ ઠેઠનું એટલેકે કાયાનું જ નહી આત્માનું પણ કલ્યાણ કરો સદકર્મ કરી ભગવાનને યાદ કરી, વીકારો અને માયામાંથી બહાર નીકળતા રહો, અને અંત સમય આવે ત્યારે આ મોહ માયા લાલચ લોભ બધું જ નાસવંત છે એમ માની છોડી અનંત યાત્રાએ નીકળી પડો, કોને ખબર હજુ કેટલા જન્મારા બાકી કયારે શીવ શુધી પહોચાશે ,કયારે હાશ શાંતી નીરાત અને આરામ એટલેકે નીર્વાણ પામશો,
ઓમ શાંતિ 💐🙏🪔

Gujarati Motivational by Hemant pandya : 111735101
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now