મીઠા રણમો મીરા ઢોલીના ઢોલે પ્રેમે રંગાણી . મીરાં રણમા રોજ ગરબે તાલ ગુમી ગમે
મીઠા રણમા ટહુકા કરી મોર થનગની ઉઠે મીરા નાચી ઊઠી ઢોલી ના તાલે તાલ મિલાવી
રણમા પ્રેમ જાણે પોગર્યો એક મોહક ભર્યો
મીરા બની પ્રેમ દીવાની ઢોલીના ઢોલની થપાટે
રણમા જાણે કોણ મહેકી ને પ્રેમ મહેકાવી ગયુ મીરાને કાનમાં પ્રેમની વાત આવીને કહી ગયું
રણની રેતીમાં પ્રેમ ની ડમરી ઉડીને ઢોલે ચઢી
મીરા રેતીમાં રોળાઈને પ્રેમમાં ભૂલી જો પડી.
પ્રેમના નાદ ઢોલીના અવાજે આં જખોવાણી
મીરા નો પ્રેમ તો પ્રેમ છે એની રીતના મે જાણી