પહેલાં ગુરુ માતાપિતા અને બીજો ગુરુ સમય... ત્યારબાદ તમારી જીન્દગીમાં આવનાર દરેક વ્યક્તિ તમારાં ગુરુ હોય છે, એ દરેક વ્યક્તિ તમને કાંઈક તો શીખવી જ જતાં હોય છે. હું આજે જે પણ છું, એ મારા દરેક ગુરુઓને કારણે જ છું. મારા એ દરેક ગુરુજનો ને આજનાં ગુરુપૂર્ણિમા નાં પાવન દિવસે મારા તરફથી ચરણસ્પર્શ 🙏🙏😊
B+ve
-Krishna