Gujarati Quote in Thank You by ડો. માધવી ઠાકર

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Good Afternoon All

કેમ છો બધા
કેવું કહેવાય નહિ Matrubharti પર પોતાની લાગણી અભિવ્યક્ત કરતા કરતા ક્યારે એક મહિનો થઈ ગયો ખબર જ ના પાડી .

ઘણાબધા લવ Quote ને તમારા બધાનો પ્રેમ મળ્યો.

એની સાથે સાથે મારી પહેલી Story

"ડો. મીરાની સેવાશ્રમ ની સફર " પણ પ્રકાશિત થઈ છે .

આ સ્ટોરી મારા હર્દય થી બહુજ નજીક છે. થોડા મારા અનુભવ અને થોડી મારી કાલ્પનિક દુનિયા છે .

આ સ્ટોરી લખવાનો હેતુ ખાલી એટલોજ રહ્યો છે કે આપણા સમાજમાં હવે ઉંમર થતાં માં બાપ ને ભલે વૃધાશ્રમ મૂકી આવે છે પણ એનું ફળ ઘર માં રહેલા નાના બાળકોને પણ સહન કરવું પડે છે.ઘણા બાળકો એવા છે કે જેમને દાદા અને બા નો પ્રેમ નથી મળ્યો .

આ સ્ટોરી દ્વારા એજ કેહવા માગું છું આપની સામાજિક વ્યવસ્થાને અસંતુલિત કર્યા વિના એણે જીવતા જઈએ.

મારી આ સ્ટોરી ને વાચીને શબ્દોના રૂપમાં પ્રેમ અને મોટીવેશન આપશો.

Thanks To Matrubharti

https://www.matrubharti.com/book/19915243/journey-of-dr-mira-ni-sevashram

- ડો. માધવી ઠાકર ✍️

Gujarati Thank You by ડો. માધવી ઠાકર : 111733867
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now