#ગુડ મોર્નિંગ#હાસ્ય😅🤣😂
પત્ની: ચાલો એક રમત રમીએ
પતિ: કેવી રમત???
પત્ની: જો હું કલર નું નામ બોલું તો તમારે ડાબો હાથ ઊંચો કરવાનો અને ફળ નું નામ બોલું તો જમણો હાથ ઊંચો કરવાનો
પતિ: જો હું જીતી જાવ તો???
પત્ની: જે પણ હારી જાય તેને આખી જિંદગી જીતેલાનું કહ્યું માનવાનું
પતિ: આ રમત તો હું ગમે તે કરીને જીતવાનો…
પત્ની: સારું ચાલો …. રેડી.. સ્ટેડી….ગો … ઓરેંજ(Orange)
પતિ ત્રણ દિવસ સુધી વિચારતો રહ્યો કે કલર હશે કે ફળ...
😃😃😃😃😃😃😃😃