Gujarati Quote in Poem by Harshita Makawana

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણા નામ પાછળ લાગતી ઓળખ...
આપણું હિંમત,સાહસ, અને સન્માન...
આપણી દરેક ખુશી પાછળનું સ્મિત...
આપણા માથાં ઉપરની મજ્બુત છત...
આપણી દરેક જીદ પાછળનો પ્રર્યાય...
આપણી કામયાબી પાછળનો શ્રેય....
આપણા માથાં પર ફરતાં આશિષ...
આપણા જિંદગીની બેસ્ટ ગોડ ગિફ્ટ પણ...
અને
એજ તો છે...પપ્પા...પપ્પા...😊
✍️harshita makawana✍️

Gujarati Poem by Harshita Makawana : 111733494
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now