Gujarati Quote in Poem by writer jitu parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અચાનક મળી ગઈ તું મને,
  જોઈ તારો સુંદર ચહેરો,
  તારી કાજળ કરેલી આંખ સામે,
  આંખ મળી ગઈ મારી ,
મનમાં છે મારે એવું,
જોઈએ છે મને તારો સાથ...

આંખોથી થઈ ગઈ મારા દિલની વાત....!!
( Someone special )

- જીતુ પરમાર ( અમરેલી )
- ` મોહક ' writes ✍🏻

*ગુડ મોર્નિંગ બધા મિત્રોને...🌅

Gujarati Poem by writer jitu parmar : 111732915
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now