#ગુડ મોર્નિંગ#હાસ્ય😅😂🤣
પત્ની : આપણો સંસાર સુખેથી ચાલે એટલે હું એકાદશી રહું છું, બીજ રહું છું, પૂનમ રહું છું, જન્માષ્ટમી રહું છું, રામનવમી રહું છું, વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ....
પતિ : તો, એમાં શું થઈ ગયું.?
પત્ની : તમે શું રહો છો, બોલો!
પતિ : રેવા દે, હું રહું છું એટલું તું ના રહી શકે...
પત્ની : એવું તો તમે શું રહો છો જે હું ના રહી શકું, બોલો .?
પતિ : *હું મૂંગો રહું છું....*
😷🤐🤐😂😂😍😍👍🏻