https://youtu.be/V-vAqkfTCZM
Please Subscribe My YouTube Channel.
કેનેડાના નંબર-1 ગુજરાત ન્યૂઝ લાઈન પેપરમાં પ્રસિદ્ધ કવિતા.
ચાલ્યા કર
સરકી રહ્યો છે સમય હાથથી તુ ચાલ્યા કર,
ઋતુ કોઈપણ હોય સુરજ-ચાંદની જેમ તુ ચાલ્યા કર.
કોઈપણ પરિસ્થિતિમાં પહોંચવાનું છે મંજીલે તુ ચાલ્યા કર,
એક-એક ક્ષણનો ઉપયોગ કરીને તુ ચાલ્યા કર.
હિંમત અને વિશ્વાસનો ઊંડો શ્વાસ ભરી તુ ચાલ્યા કર,
રડતાને હસાવી અને જરૂરિયાતમંદને સાથ આપી તુ ચાલ્યા કર.
તારા એક-એક ડગલાને સમાજ માટે ઉપયોગી બનાવી તુ ચાલ્યા કર,
છે કુદરત કોઈને કોઈ સ્વરૂપે સાથે તારા તુ ચાલ્યા કર.
લેખક :-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
ઉપનામ - રાહગીર.
ગામ - ઉંટવા (હાલ -કલોલ ).
તા - કડી, જી - મહેસાણા.
મો- 81282 64039.
ઈમેઈલ - ronakjoshi226@gmail.com.