એકલી મુકવી નથી તોય અેકલી મુકવી પડે છે,
આજ મારી દીકરી ને એકલા મુકીને ઘરે જાવુ પડે છે........
જીવતો અહીંયા જ રહેશે બેટા,
શરીર જ આંટો મારવા મોકલવુ પડે છે......
એકલી મુકવી નથી તોય એકલી મુકવી પડે
છે, ....... આજ મારી દીકરી ને એકલા મુકીને ઘરે જાવુ પડે છે....
જવાબદારી આેમાં બંધાયા છીએ બેટા તુ ને હું,
એટલે તો છુટા થાવુ પડે છે..........
આજ મારી દીકરી ને એકલા મુકીને ઘરે જાવુ પડે છે.........
શ્વાસ બનીને સાથે છું બેટા, પડછાયો બનીને તારી પાસે જ છું....
મુંજાય ત્યારે મા એટલુ કેજે, પાપણના પલકારે તારી પાસે હોઈશ હુ....... ..
અેકલી મુકવી નથી તોય એકલી મુકવી પડે છે, આજ મારી દીકરી ને એકલા મુકીને ઘરે જાવુ પડે છે...........
દિકરી પ્રત્યે ની "મા"લાગણીઓ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐"યાદ "Lots of missing you Mummy.. ..🙏🙏🙏💐💐💐