"વિરોધાભાસી"પ્રભુ ને મળવા ગયો ને રસ્તો ભૂલી ગયો, માણસ બનવા ગયો ને પ્રેમ ભુલી ગયો, પરીવાર ને પામવા ગયો જાતની જવાબદારી ભુલી ગયો, પૈસા ને મેળવવા ગયો ને પરીવાર ભુલી ગયો, જીંદગી ની દોડ માં "ભગવાન"હું મારી ઉંમર ભુલી ગયો,જ્યારે ઉંમર યાદ આવી ત્યારે જીવન ભુલી ગયો.શુભ સવાર.
-Kirit Cholera