#ગુડ મોર્નિંગ#હાસ્ય😅🤣🤣
બાપુ : જીવલા, છેલ્લા 5 વરસથી તું રોજ મારા માટે છલોછલ ચા થી ભરેલા પ્યાલામાંથી ચાનું એક ટીપુંય ઢોળ્યા વિના દાદરા ચડીને કેવી રીતે લઇ આવે છે....????
જીવલો : બાપુ એ તો હું દાદરો ચડતા પહેલાં ચા નો એક ઘૂંટ મારીને મોઢામાં ભરી રાખુ છુ અને દાદરો પૂરો થયા પછી મોઢામાં ભરેલા ધૂંટડાની એજ ચા પાછી પ્યાલામાં ભરી દઉં છું....
.
.
.
જીવલા નું ઉઠમણું આવતીકાલે છે.....😉😂😂😂