છેલ્લા દિવસ નો અંત પણ કેવો
વેરણ હસે ,
વગર બહાને પણ એકબીજાને
છોડી દઈશું ,
મન થશે કે ભેટી લઈ તુજમાં
હું સમાવું ,
પણ પાછુ નીત આંખે અમથુ
રડમસ થઈશું ,
તમને સૌને જોઈ લાગણીઓનો
મેળો જામશે ,
એ મેળાના વટેમાર્ગુ બની છુટા
પડી જઈશું ,
અંજાન એ વાતનો કે કેમ ભૂલવું
દોસ્ત આપને ,
કોઈ મલી જાય તારા જેવું એમનાંમાં
તુજને શોધીશું..