માં..આ.. રુ.. ઘર... ❗
પગલાં તો થનગનતા છે... પણ..
કાયમ રહી શકાય એવું ક્યાં છે...
એ હાથો ની છાપ ઘર માં છોડી ને અલવિદા...
કહી શકાય એ વાત માં નિસ્બત પણ ક્યાં છે....
અધિકાર પણ અધૂરો રહી જાય છે બધા માં...
એ વાત થી હવે અજાણ પણ ક્યાં છે...
ઈચ્છાઓ ને પૂરી કરવા માં
મથું ત્યારે...
જન્મ આપનાર કહે છે ' પારકી ' અને પારકા કહે છે કે....
આ ઘર તારું ક્યાં છે જ....
વિચારું છું હજી કે...
માં..આ.. રુ... કહી શકાય મારા માટે...
આ દુનિયા માં ...
એવું ઘર પણ ક્યાં છે જ....❗