Gujarati Quote in Blog by Yayawargi (Divangi Joshi)

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય...
ક્યારેક વર્ષો ના વર્ષ કોઈ ની યાદ માં જતા રહે છે તો ક્યારેક મહિના ઓ ને પણ આંકડા ના બંધન લાગે છે...
ક્યારેક આમ અચાનક કોઈ તારીખ જોઈ ને યાદ આવી જાય અને હવે લૂક બેક ફિચર થી જાણ થાઈ ત્યારે
સમજાય કે આ તો ઘણો સમય પસાર થઈ ગયો અને ખબર પણ ના પડી...
પણ શું સાચે ખબર ના પડી?
કેટલુ હાસ્ય વેરાણું...?
કેટલા અશ્રુ ખોવાણા..!
કેટલો સંગાથ મળ્યો
કેટલા હાથ છૂટ્યા...!
દરેક ક્ષણ ક્ષણ ની તો ખબર પડી...

કોણ મારું છે માંથી પારકુ થયું
અને
કોણ
આ કોણ છે માંથી આપણા થયા!

બધી તો ખબર પડી જ ગઈ


-yayawargi

Gujarati Blog by Yayawargi (Divangi Joshi) : 111730640
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now