ગામના શેઠ.... નર્કમાં મળી ગયા.*😕
એકદમ નવાઈ લાગી કે, તેઓ અહીંયા ક્યાંથી?🤔
તેઓએ તો કોઈ દીવસ કોઈનું ખોટું કયુઁ ન હતું, ખોટું ઈચ્છયું ન હતું. સારા કામો જ કયાઁ હતા. ,😇
તેમના નિખાલસ સદાચાર, સદવિચાર અને સત્કર્મો ને કારણે તેમની ખ્યાતિ ચારે બાજુ હતી,
તેમ છતા તેઓ અહીં કેમ..? 🤨
એટલે શેઠ ને પૂછ્યું કે, તમે તો સ્વર્ગમાં હોવા જોઈએ.
તેને બદલે અહીં નર્કમાં કેમ?😕
શેઠ બોલ્યા :
શેઠાણીને કારણે.. !!!😣
મેં પૂછ્યું : શેઠાણીને કારણે? એ કેવી રીતે?🤔
શેઠ : હું મારી જિંદગીમાં ક્યારે ય ખોટું બોલ્યો નથી. બસ, 😣
એક શેઠાણી સામે બોલવું પડતું હતું.🙄
મેં પૂછ્યું : કંઈ ખબર ના પડી !?
શેઠ : શેઠાણી દરરોજ સવારે તૈયાર થઈને મને પૂછતી કે હું કેવી લાગુ છું !😕
😂😂😂
😱😱😱
હસવાનું બંધ કરો...
ઘણા બધા નર્કમાં જવાના છે...😂😂